Author Archives: મિર્ઝા ગાલીબ

જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું

જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે. ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. અહીં દુ:ખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે. સુજનની કબર કે ગુનેગારની હો, … Continue reading

Posted in મરીઝ | 1 ટીકા